Saturday, June 1, 2019

Miss You - દિકુ - દરેક ક્ષણ તારી જ યાદ આવી


I Miss You Dhingu


I miss your voice. I miss your touch. I miss your face. I miss you. 💟


દિકુ "તુ" ના આવી તો પણ તારી યાદ આવી,
ઠંડા લહેરાતા પવનમાં તારી સુવાસ આવી,
ઠંડી ની ઝાકળમાં તારા હોવાની આશ આવી,
કોયલ ની કુંજમાં તારા અવાજ ની મિઠાશ આવી,
ખળ-ખળ વહેતા ઝરણામાં તારી હસી નજરે આવી,

 💟સાચે જ ઢિંગલી , 💟

"તુ" ના આવી તો પણ દરેક ક્ષણ "તારી જ યાદ" આવી.

Recommended :











There is not a single moment in my day that I do not miss you
~ I Miss You So Much

2 comments:

Disqus Shortname

Comments System