Saturday, June 1, 2019

Feeling Sad - खुद ही टूट गई हु




Image Credit : Quotesbysoul

घुटन सी होने लगी है
अब इश्क जताते हुए !
लगता है अब खुद ही टूट गई हु
तुम्हे मनाते हुए  !!



Nothing always stays the same. 
You don't stay happy forever. 
You don't stay sad forever.

Miss You - દિકુ - દરેક ક્ષણ તારી જ યાદ આવી


I Miss You Dhingu


I miss your voice. I miss your touch. I miss your face. I miss you. 💟


દિકુ "તુ" ના આવી તો પણ તારી યાદ આવી,
ઠંડા લહેરાતા પવનમાં તારી સુવાસ આવી,
ઠંડી ની ઝાકળમાં તારા હોવાની આશ આવી,
કોયલ ની કુંજમાં તારા અવાજ ની મિઠાશ આવી,
ખળ-ખળ વહેતા ઝરણામાં તારી હસી નજરે આવી,

 💟સાચે જ ઢિંગલી , 💟

"તુ" ના આવી તો પણ દરેક ક્ષણ "તારી જ યાદ" આવી.

Recommended :











There is not a single moment in my day that I do not miss you
~ I Miss You So Much

Friday, May 31, 2019

Me and You || Perfect Couple


Love You So Much


I Am Nothing Without You . . . . .

Image Credit : Quotesbysolu


"Sweet Heart" 💟
You + Me = Love


તું + હું = આપણી પરફેક્ટ દુનિયા


~ You Are My World

Please Accept My Proposal || ઢીંગલી - બસ હવે સમજી જાને


I Need You In My Life


Image Credit : Quotesbysoul


એ ઢીંગલી  💕

એક વાર આવી જા ને મારા કીધા વગર,
💕કોઈ નથી મારું  દુનિયામાં તારા વગર,
નથી કહી શકાતું  કેટલો 'પ્રેમ કરું છું તને',
બસ હવે સમજી જા ને મારા કીધા વગર 💕



~ I Need You So Much Closer 

Miss You || तुम साथ चलते थे वो रस्ते खूबसूरत थे || તું સાથે હતો એ સફર સરસ હતો


I never forget you


Image Credit : Quotesbysoul


હે કાન્હા   . . . , 

આપણો સાથ ભલે મંજીલ સુધી ના પહોંચ્યો
પણ બહુ સરસ હતો આ સફર જયારે તું સાથે હતો  .

अरे कान्हा . . . , 

हमारा साथ भले ही मंज़िल तक ना था लेकिन ,
बहुत खूबसूरत थे वो रास्ते जहाँ तुम साथ चलते थे !


~ Miss You

Feeling Sad || कलियुग का प्यार भी समझदार हो गया है || કળિયુગનો પ્રેમ સમજદાર થઈ ગયો છે



Image Credit : Quotsbysoul

હે કાન્હા   . . . , 

કળિયુગનો પ્રેમ સમજદાર થઈ ગયો છે .
રંગ, રૂપ અને રોકડાં જોઇને જ આગળ વધે છે.



अरे कान्हा . . . , 

कलियुग का प्यार भी समझदार हो गया है।
रंग, रूप और शोहरत को देखके ही आगे बढ़ता है।


~Fact Of The Day

Miss You So Much || ફક્ત યાદો બની ને || सिर्फ याद बनके


Miss You Jaan


Image Credit : Quotebysoul


હે કાન્હા   . . . , 

તે તો કીધું હતું કે હું હંમેશા તારી સાથે રહીશ
પણ એવું તો નહોતું કીધું કે ફક્ત યાદો બની ને



अरे कान्हा . . . , 

तू ने तो कहा था की में हमेशा तुम्हारे साथै रहूँगा
पर ऐसा तो नहीं कहा था सिर्फ याद बनके।

“I keep myself busy with the things I do but every time I pause, I still think of you.”
 ~ Miss You So Much

Wednesday, May 29, 2019

My Love Only For You || मेरा प्रेम



હે રાધા  . . . , 
દર્પણ બને મુજ નયન, ને છબી તારી રચાય તે
❤ પ્રેમ,❤
જોઉ હુ રસ્તા મા‌ ધણા ને તો પણ મારી રુચિ તારા મા જ રચાય તે

❤ મારો‌ પ્રેમ❤

अरे राधा  . . . , 
दर्पण बने मुज नयन , और छबि तेरी बने  वो
❤ प्रेम ,❤
देखु में सड़क पे कितनो को फिर भी मेरी दिलचस्पी तुज में ही रहे वो
❤ मेरा प्रेम ❤ 

~ Taro Kaan

Called Me As Writer || लोग तो मुझे शायर कहने लगे || લોકોએ તો મને શાયર કહી દીધો

Miss You Baby



હે રાધા  . . . , 

તારી યાદમાં મેં શબ્દો વીણી વીણી ને શું ગોઠવ્યા ?
લોકોએ તો મને શાયર કહી દીધો  !!!

अरे राधा  . . . , 
तुम्हारी याद में मैंने शब्दो को चुन -चुन के क्या लिखा ?
लोग तो मुझे शायर कहने लगे  !

~ Your Someone

Monday, May 27, 2019

Love Quotes - Love Of Lots Gujju Quotes


Love of lots gujju quotes
















Here, Quotes provide you some best Love Feelings Quotes, Love Quotes For Him, Love Quotes For Her, Inspirational Love Quotes etc.




Disqus Shortname

Comments System