Saturday, September 26, 2020

મારો પ્રેમ એટલે "તું" || Incredible Love || Couple Challenge





દુર છું, તો પણ તારા દિલ ની પાસે છું, 
સંબંધ માં ન બંધાયેલી તો પણ તારા એક એક સ્વાસે છું, 
વૃંદાવન ના ખીલેલા વન માં તારી સાથે એક મુલાકાત ની આશે છું,
આ વિશાળ દિલના સમુદ્રમાં તારા પ્રેમના એક ટીપા ની પ્યાસે છું




Dur chhu to pan taara "Dil" ni pase chhu,
Sabandh ma na bandhayeli to pan "Taara" ek ek swase chhu,
Vrindavan na khilela van ma "Taari Sathe" ek mulakaat ni aashe chhu,
Aa vishaal "Dil" na samudra ma "Taara Prem" na ek tipa ni pyase chhu.

~ My Love Only For You 
#Special #for #couple #challange

Disqus Shortname

Comments System