Thursday, March 31, 2022

Unconditional Love









जबरदस्ती मत मांगना साथ कभी ज़िन्दगी में किसी का,
कोई ख़ुशी से खुद चलकर आये उसकी ख़ुशी ही कुछ और होती है।।





~ Happy Forever

Wednesday, December 23, 2020

અછત વર્તાઇ છે મને આજ !! || My Love Only For You

 





સમી સાંજની વેળાએ . . . ,

ચંદા ની ચાંદનીમાં તારુ મનોહર મુખ જોતા, 

મને અછત વર્તાઇ છે તારી ચાંદની રાતમાં





~ Miss you

Saturday, September 26, 2020

મારો પ્રેમ એટલે "તું" || Incredible Love || Couple Challenge





દુર છું, તો પણ તારા દિલ ની પાસે છું, 
સંબંધ માં ન બંધાયેલી તો પણ તારા એક એક સ્વાસે છું, 
વૃંદાવન ના ખીલેલા વન માં તારી સાથે એક મુલાકાત ની આશે છું,
આ વિશાળ દિલના સમુદ્રમાં તારા પ્રેમના એક ટીપા ની પ્યાસે છું




Dur chhu to pan taara "Dil" ni pase chhu,
Sabandh ma na bandhayeli to pan "Taara" ek ek swase chhu,
Vrindavan na khilela van ma "Taari Sathe" ek mulakaat ni aashe chhu,
Aa vishaal "Dil" na samudra ma "Taara Prem" na ek tipa ni pyase chhu.

~ My Love Only For You 
#Special #for #couple #challange

Thursday, September 17, 2020

હું અને મારો પ્રેમ ‌|| Incredible Love

 







વ્યર્થ ‌છે એ "પ્રેમ" જે આપણે ગોતીએ છીએ અલગ જન‌‌ માં,
"તું" મળે મને મારા મુજ‌ માં,
તને "હું" મળું તારા તુજ માં .
એથી વિશેષ આપણે શું ગોતીયે ? આપણે તો રહેવું આપણી‌ "પ્રેમ" ની મોજ માં ❤️❤️❤️



~ Lots of Love Only For You



Disqus Shortname

Comments System