Thursday, September 17, 2020

હું અને મારો પ્રેમ ‌|| Incredible Love

 







વ્યર્થ ‌છે એ "પ્રેમ" જે આપણે ગોતીએ છીએ અલગ જન‌‌ માં,
"તું" મળે મને મારા મુજ‌ માં,
તને "હું" મળું તારા તુજ માં .
એથી વિશેષ આપણે શું ગોતીયે ? આપણે તો રહેવું આપણી‌ "પ્રેમ" ની મોજ માં ❤️❤️❤️



~ Lots of Love Only For You



No comments:

Post a Comment

Disqus Shortname

Comments System