Sunday, June 2, 2019

Ae Zindagi Gale Laga Le || મારી તડપ તને નજરે ના આવી


Feeling Sad


Image Credit : Quotesbysoul

એ ઝિંદગી . . . . ,
ચાહત હતી મને તારી
પણ તું મને સમજી ના શકી
રાત – દીન ઝંખના કરી તારી
પણ તને હું મેળવી ના શકી
સમય ને પણ તે શું ઇશારો આપ્યો
તારી યાદે મને બહુ સતાવી
ધીમે ધીમે સમય સાથે સરી પડી તું
તો પણ મારી તડપ તને નજરે ના આવી

Ae Zindagi Gale Laga Le
Ae Zindagi Gale Laga Le
Hum Ne Bhi Tere Har Ik Gam Ko
Gale Se Lagaya Hai
Hai Na
Ae Zindagi Gale Laga Le
Ae Zindagi

Related Images


Tired - Feeling







No comments:

Post a Comment

Disqus Shortname

Comments System